પાકની ઉત્પાદકતામાં સંશોધિત સુધારેલ અને હાઇબ્રીડ બિયારણ મહત્વનો ભાગ ભજવે છે, જે માટે વેસ્ટર્ન એગ્રી સીડ્સ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે છે. કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી એન.પી. પટેલ દ્વારા બી.એસ.સી. (એગ્રી) કર્યા બાદ તુરંતજ દેશના અને રાજયના ખેડૂતોની જરૂરિયાત ધ્યાનમાં લઇને સુધારેલ બિયારણ પુરૂ પાડવાના ઉદ્દેશથી વેસ્ટર્ન એગ્રી સીડ્સ લી. ની સ્થાપના કરવામાં આવી.