વેસ્ટર્ન એગ્રી સીડ્સ દ્વારા હાઇબ્રીડ દિવેલા, મગફળી, તલ, હાઇબ્રીડ કપાસ, હાઇબ્રીડ બાજરી, ડાંગર, મગ, અડદ, સોયાબીન, ગમ ગુવાર, ઘઉં, જીરૂ, રાયડો, અને વરીયાળી તેમજ શાકભાજી પાકોમાં હાઇબ્રીડ ભીંડા, ગુવાર, ચોળીના બિયારણોનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે.

//]]>