વેસ્ટર્ન એગ્રી સીડ્સ લી. ગુજરાતની સંશોધન આધારિત સૌથી મોટી બિયારણ કંપનીમાંની એક છે. કંપની ગુજરાતની સર્વપ્રથમ ISO 9001-2008 certified સીડ કંપની છે. ખેડૂતોને ઉત્કૃષ્‍ઠ બિયારણો મળી રહે તે માટે કંપનીનાં નિષ્‍ણાંત વૈજ્ઞાનિકોની એક ટીમ સતત સંશોધન કરે છે. તેઓના બહોળા અનુભવ થકી કંપની નિરંતર પ્રગતિ કરી રહેલ છે. કંપનીનાં નિષ્‍ણાંત વૈજ્ઞાનિકોની ટીમ આ પ્રમાણે છે.
સ્વ.શ્રી વી.જે. પટેલ, ડો. જૈન સાહેબ, ડો. ગોસ્વામી તથા અન્ય કૃષિ વૈજ્ઞાનિકો.
શ્રી ડી.એમ કાલે, ભાભા અનુસંધાન રીસર્ચ સેન્ટર (BARC) મુંબઇનો ૫૧ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
ડો. જેઠાભાઇ એ. પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ૪૨ થી વધુ વર્ષનો દરેક પાકોનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓના વડપણ અને માર્ગદર્શન હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો કંપનીનાં રીસર્ચ ફાર્મ ઉપર સતત સંશોધન પ્રવૃત્તિઓ કરી નવી નવી જાતો વિકસાવે છે.
શ્રી પી.ડી. પટેલ, શ્રી ટી. એસ. પટેલ, અને શ્રી આકાશ એન. પટેલ પ્રોડકશન, માર્કેટીંગ, વહીવટી અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખે છે.

//]]>