(૧) ખેડૂતોની પસંદગીના પાક અને જાતના તેમની જરૂરિયાત મુજબ ગુણવત્તાસભર બિયારણ તૈયાર કરી આપવા.
(૨) ભૌતિક તેમજ જનીનિક રીતે શુધ્ધ અને જુસ્સાદાર બિયારણ આપવા.
(૩) ખેડૂતોની જરૂરિયાત મુજબ પોતાની વિશાળ વિતરણ વ્યવસ્થા મારફત નજીકમાં નજીક બિયારણો ઉપલબ્ધ કરાવવા.
(૪) અગત્યના પાકોમાં વહેલી પાકતી રોગ અને જીવાત પ્રતિકારક સંશોધિત અને હાઇબ્રિડ જાતો વિકસાવવી.
(૫) તેલીબિયા પાકોમાં વધુ તેલની ટકાવારી તેમજ તેલની ઉંચી ગુણવત્તા વાળી જાતો વિકસાવવી.
(૬) આબોહવાકીય પરિબળોની વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહે તેવી જાતો વિકસાવવી.
(૭) દેશના તેમજ રાજયના જુદા જુદા આબોહવાકીય વિસ્તારને અનુરૂપ જુદી જુદી જાતો વિકસાવવી.
(૮) ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવી.
(૯) પિયત અને બીનપિયત વિસ્તારને અનુરૂપ સંશોધિત સુધારેલ અને હાઇબ્રીડ જાતો વિકસાવવી.
(૧૦) ઉચ્ચ ગુણવત્તાયુકત બિયારણો ખેડૂતોને વ્યાજબી ભાવે તેઓની નજીક પુરા પાડવા.
(૧૧) બીજ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા.
(૧૨) બીજ વિતરકોને યોગ્ય વળતર આપવું.

//]]>